ઘણા લોકો માને છે કે માત્ર ચર્ચમાં જવાથી, તેઓ પરમેશ્વરના સાચા લોકો બની જાય છે.
પણ, પરમેશ્વરના જીવનના નિયમથી, તે સાચા અને જુઠા લોકો વચ્ચે તફાવત કરે છે.
પરમેશ્વરના સાચા લોકોએ, જેમની પાસે સ્વર્ગનું નાગરિકત્વ છે,
તેમણે સાબ્બાથ દિવસનું પાલન કરવું જોઈએ,
જે સૃષ્ટિકર્તાની શક્તિની યાદમાં મનાવવામાં આવે છે,
અને પાસ્ખાપર્વ, જે ઉદ્ધારકર્તાની શક્તિની યાદમાં મનાવવામાં આવે છે.
જે રીતે ડહાપણના રાજા સુલેમાને કૃત્રિમ ફૂલથી તાજા ફૂલને અલગ પાડવા માટે મધમાખી
અને પતંગિયાનો ઉપયોગ કર્યો હતો, તેમ પરમેશ્વર સાબ્બાથ દિવસ અને પાસ્ખાપર્વ જેવી
તેમની આજ્ઞાઓ દ્વારા પોતાના સાચા લોકોને અલગ પાડે છે.
આજે, વિશ્વભરમાં અસંખ્ય સભ્યો પરમેશ્વરની આજ્ઞાઓનું પાલન કરે છે
જે પરમેશ્વરના લોકો ચિહ્નરૂપ છે
—ખ્રિસ્ત આન સાંગ હોંગ અને માતા પરમેશ્વરની શિક્ષાઓ દ્વારા પુનઃસ્થાપિત થાય છે.
કેમ કે એવી રીતે ચાલનારા ઘણા છે કે, જેઓના વિષે મેં ઘણી વાર કહ્યું,
ને હમણાં પણ રડતાં રડતાં કહું છું કે, તેઓ ખ્રિસ્તના વધસ્તંભના શત્રુઓ છે:
વિનાશ તેઓનો અંત, ઉદર તેઓનો દેવ અને શરમમાં તેઓનું અભિમાન છે,
તેઓ સાંસારિક વાતો પર ચિત્ત લગાડે છે.
પણ આપણી નાગરિકતા આકાશમાં છે, . . .
ફિલિપીઓ 3:18–20
માટે તમે વિશ્રામવાર પાળો; કેમ કે તે તમારે માટે પવિત્ર છે. જે કોઈ તેને અપવિત્ર કરે તે જરૂર મારી નંખાય;
કેમ કે તેમાં જે કોઈ કંઈ પણ કામ કરે, તે માણસ તેના સમાજમાંથી અલગ કરાય.
નિર્ગમન 31:14
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ