આજે, વિશ્વભરમાં ઘણા બધા લોકો રવિવારના દિવસે પરમેશ્વરની આરાધના કરે છે.
પણ જે દિવસ પરમેશ્વર આશિષ આપે છે અને આપણને યાદ રાખવાની આજ્ઞા આપે છે તેને પવિત્ર પાળીએ છીએ, તે સાબ્બાથ દિવસ (શનિવાર) છે.
સ્વર્ગનું રાજ્ય એવી જગ્યા નથી જ્યાં લોકો માત્ર પરમેશ્વર પર વિશ્વાસ કરીને અને ચર્ચમાં જવાથી જઈ શકે છે. માત્ર તે જે સાબ્બાથ દિવસ પાળે છે જે એક ચિહ્ન છે જે પરમેશ્વરે તેમના લોકોને આપી છે, સ્વર્ગના રાજ્યમાં જઈ શકે છે.
જેમ પ્રખ્યાત વિજેતાઓ, રાજનેતાઓ અને શ્રીમંત લોકો મરી ગયા, તેમ બધા લોકો મરી જાય છે અને સ્વર્ગ કે નરકમાં અનંતકાળ વિતાવે છે. એકવાર આપણને તેનો અહેસાસ થઇ જાય, તો આપણે સ્વર્ગના રાજ્યમાં જવાના માર્ગનું પાલન કરવું જોઈએ જે ખ્રિસ્ત આન સાંગ હોંગ અને માતા પરમેશ્વરે આપણને શીખવ્યું છે, એટલે બાઇબલમાં સાબ્બાથ દિવસ છે.
સાબ્બાથ દિનને પવિત્ર પાળવાને તું યાદ રાખ. છ દિવસ તું ઉદ્યોગ કર ને તારું બધું કામ કર; પણ સાતમો દિવસ તારા ઈશ્વર યહોવાનો સાબ્બાથ છે... એ માટે યહોવાએ સાબ્બાથ દિનને આશીર્વાદ આપીને તેને પવિત્ર ઠરાવ્યો.
નિર્ગમન 20:8-11
જેઓ મને ‘પ્રભુ પ્રભુ’ કહે છે, તેઓ સર્વ આકાશના રાજ્યમાં પેસશે એમ તો નહિ, પણ જેઓ મારા આકાશમાંના પિતાની ઇચ્છા પ્રમાણે કરે છે તેઓ જ પેસશે.
માથ્થી 7:21
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ