પરમેશ્વરે આપણને "સાબ્બાથ દિનને પવિત્ર પાળવાને તું યાદ રાખ"
દસ આજ્ઞાઓમાંથી ચોથી આજ્ઞા તરીકે આપી.
રવિવાર જે મોટા પ્રમાણે ચર્ચ મનાવે છે અઠવાડિયાનો પહેલો દિવસ છે,
સાબ્બાથ જે ચર્ચ ઓફ ગોડ મનાવે છે સાતમો દિવસ એટલે શનિવાર છે.
ઈસુએ બાઇબલનું સત્ય એટલે
નવા કરારનો સાબ્બાથ રાખવાનો નમૂનો બતાવ્યો.
નાસરેથ જ્યાં તે ઊછર્યા હતા,
ત્યાં તે આવ્યા, અને પોતાની
રીત પ્રમાણે વિશ્રામવારે સભાસ્થાનમાં
જઈ ને તે વાંચવા માટે ઊભા થયા.
લૂક 4:16
લોકોને માતા પરમેશ્વર પાસે જવાથી રોકવા માટે
શેતાન તેમને શારીરિક વસ્તુઓ પર વધારે ધ્યાન આપવામાં લલચાવે છે
અને ત્યાં સુધી કે તેણે આરાધનાના દિવસને પણ પહેલો-દિવસ
એટલે રવિવાર માં બદલી દીધો જેથી તેઓ પરમેશ્વરને ન જોઈ શકે.
જુના અને નવા બંને કરારમાં સાબ્બાથ દિવસ પરમેશ્વરની આજ્ઞા છે.
તેથી, આપણે સાબ્બાથ માનવીને પરમેશ્વરથી જરૂર આશિષ મેળવવી જોઈએ.
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ