સાબ્બાથ દિવસ સૃષ્ટિકર્તા ને યાદ કરવાનો દિવસ છે,
જે આપણને સૃષ્ટિકર્તા પરમેશ્વરનો ભય માનવા અને તેમની સામર્થ્યનો
અહેસાસ કરવા અને માનવજાતિને પરમેશ્વર તરફ ફરવા દે છે.
આ પરમેશ્વરની સંતાનો માટે પણ એક ચિહ્ન છે.
તેથી શેતાને સાબ્બાથ દિવસને રવિવારની આરાધનામાં બદલી દીધો
જેથી માનવજાતિ પરમેશ્વર તરફ ન ફરી શકે.
બાઇબલમાં લખ્યું છે કે સુલેમાન પરમેશ્વરની સાથે હતો અને
તેણે આદિમાં પિતા પરમેશ્વર અને માતા પરમેશ્વરનો અવાજ સાંભળ્યો
કે, “આપણે પોતાના સ્વરૂપ તથા પ્રતિમા પ્રમાણે માણસને બનાવીએ.”
તેમ જ, ચર્ચ ઓફ ગોડ ના સભ્યોએ બાઇબલ અને પ્રબોધકોની
શિક્ષાઓના માધ્યમથી એલોહીમ પરમેશ્વરને સમજ્યા છે,
અને પરમેશ્વરનો ભય માને છે, અને પરમેશ્વરની આજ્ઞાઓનું
તેમ જ પાલન કરે છે જેમ તે બુદ્ધિના વચનોમાં લખવામાં આવી છે,
તેથી હું સોના કરતાં, ચોખ્ખા સોના કરતાં પણ તમારી આજ્ઞાઓ પર
વધારે પ્રેમ રાખું છું. તમારાં શાસનો પ્રમાણે હું મારી સર્વ વર્તણૂક
યથાર્થ રાખું છું; હું દરેક જૂઠા માર્ગને ધિક્કારું છું.
ગીતશાસ્ત્ર 119:127-128
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ