પરમેશ્વરની આજ્ઞાઓનું પાલન કર્યા વગર, આપણે પરમેશ્વરનું રહસ્ય,
એટલે ખ્રિસ્તને નથી ઓળખી સકતા. એવું એટલે છે કેમકે
પરમેશ્વર માત્ર તેમને જ સમજણ આપે છે જે પરમેશ્વરની આજ્ઞાઓ
જેમકે સાબ્બાથ અને નવા કરારના પાસ્ખાનું પાલન કરે છે
જેથી તેઓ પરમેશ્વરને ઓળખી શકે જે શરીરમાં આવ્યા છે.
તે જેઓ માણસો દ્વારા બનાવેલા નિયમોનું પાલન કરે છે સાબ્બાથ અને પાસ્ખાને
મહત્વહીન માને છે, પણ જેમણે પરમેશ્વરથી સમજણ પ્રાપ્ત કરી છે,
તેઓ પરમેશ્વરની દરેક આજ્ઞામાં સામેલ સાચા અર્થને સમજે છે
અને જેમ યશાયાએ ભવિષ્યવાણી કરી, તેઓ પોકારે છે,
“આ આપણે ઈશ્વર છે.” ખ્રિસ્ત આન સાંગ હોંગ અને માતા પરમેશ્વર,
જેમણે પાસ્ખાને પુનઃસ્થાપિત કરીને જેને 1,600 વર્ષોથી
નહોતો પાળવામાં આવ્યો મરણને રદ કર્યું, સાચા પરમેશ્વર છે
જેમની માનવજાતિ લાંબા સમયથી રાહ જોઈ રહી છે.
યહોવાનું ભય તે બુદ્ધિનો આરંભ છે; જેઓ તેમની આજ્ઞા પાળે છે
તે બધાની બુદ્ધિ સારી છે. તેમની સ્તુતિ સર્વકાળ થશે.
ગીતશાસ્ત્ર 111:10
વળી સૈન્યોના ઈશ્વર યહોવા સર્વ લોકોને આ પર્વત પર મિષ્ટાન્નની,
જૂના દ્રાક્ષારસની, મેદથી ભરેલા મિષ્ટાન્નની, અને નિતારેલા
જૂના દ્રાક્ષારસની મિજબાની આપશે... પ્રભુએ સદાને માટે મરણ રદ કર્યું છે...
તે દિવસે એવું કહેવામાં આવશે, “જુઓ, આ આપણા ઈશ્વર છે;
આપણે તેમની રાહ જોતા આવ્યા છીએ, તે આપણને તારશે.”
યશાયા 25:6-9
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ