જૂના કરારમાં પ્રથમ ફળનો પર્વ નવા કરારમાં પુનરુત્થાનનો દિવસ છે.
આ એક ભવિષ્યવાણી છે જે રવિવારે પુરી થવાની હતી.
અઠવાડિયાના પહેલા દિવસે ઇસ્રાએલી મિસરથી નીકળીને લાલ સમુદ્રની પેલે પાર ઉતાર્યા.
પરમેશ્વરે આ દિવસને પ્રથમ ફળના પર્વના રૂપમાં નક્કી કર્યો,
અને ઇસ્રાએલીઓને તેને દરેક વર્ષ સાબ્બાથના આગલા દિવસે (રવિવારે) મનાવવા દીધો.
પ્રથમ ફળના દિવસની ભવિષ્યવાણીને પુરી કરતા,
અઠવાડિયાના પહેલા દિવસે (રવિવાર) ઈસુનું પુનરુત્થાન થયું હતું.
પ્રથમ ફળના દિવસની ભવિષ્યવાણીઆ પ્રમાણે, જયારે પહેલી ફસલનો એક પૂળીથી પરમેશ્વરની આરતી ઉતારવામાં આવતી હતી, ઈસુ પ્રથમ ફળના રૂપમાં તે લોકોમાંથી જે ઊંઘી ગયા હતા, જીવી ઉઠ્યા અને તેમને આખી માનવજાતિને પુનરુત્થાનની આશા આપી. આ વિશ્વાસની સાથે ચર્ચ ઓફ ગોડ દર વર્ષે પુનરુત્થાનનો દિવસ મનાવે છે.
અને યહોવાએ મૂસાને કહ્યું, ‘‘. . . તમારી ફસલના પ્રથમ ફળની પૂળી તમારે યાજક પાસે લાવવી. અને તે તે પૂળીની યહોવા આગળ આરતી ઉતારે, એ સારુ કે એ તમારે માટે માન્ય થાય. સાબ્બાથને બીજે દિવસે યાજક તેની આરતી ઉતારે.’’
લેવીય 23:9-11
અઠવાડિયાને પહેલે દિવસે પ્રભાતે, જે સુગંધી દ્રવ્યો તેઓએ તૈયાર કર્યાં હતાં,
તે લઈને તેઓ કબરે આવી. તેઓએ કબર પરથી પથ્થર ગબડાવી દીધેલો જોયો.
તેઓ અંદર પેઠી, પણ પ્રભુ ઈસુનું શબ તેઓએ જોયું નહિ . . .
“મૂએલાંઓમાં તમે જીવતાને કેમ શોધો છે? તે અહીં નથી, પણ ઊઠયા છે;
તે ગાલીલમાં હતા,
લૂક 24:1-6
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ