જુના કરારના મુસાના સમયમાં પ્રથમ ફળનો પર્વ પડછાયો છે,
નવા કરારમાં પુનરુત્થાનનો દિવસ અસલિયત છે.
મૂએલાંઓના પ્રથમ ફળના રૂપમાં પ્રથમ ફળના પર્વની ભવિષ્યવાણીને
પૂરું કરવા માટે, ઈસુ ખ્રિસ્ત પણ સાબ્બાથના દિવસનો આગલો દિવસ
એટલે રવિવારમાં પુનરુત્થાન થયા.
એટલે, આ પરમેશ્વરની ઈચ્છા છે કે આપણે સાબ્બાથના દિવસ(શનિવારે)
સાપ્તાહિક પર્વના રૂપમાં અને પુનરુત્થાનના દિવસને
વાર્ષિક પર્વના રૂપમાં અલગથી મનાવે છે.
શેતાને માનવજાતિને મૃત્યુની સાંકળમાં બંધ કર્યા જેનાથી તેમને
મૃત્યુની પીડાથી પસાર થવું પડ્યું; પર્નાતું ઈસુ ખ્રિસ્તે આ ધરતી પર આવીને
મૃત્યુની શક્તિને તોડી નાખી અને પુનરુત્થાનના દિવસના દ્વારા
લોકોની અનંતજીવનના સત્યમાં દોરવણી કરી.
આજકાલ, ચર્ચ ઓફ ગોડના સભ્યો ઈંડા વહેંચવાની મૂર્તિપૂજક પરંપરાનું
પાલન નથી કરતા, પરંતુ ઈસુ ખ્રિસ્તના નમૂના ના પ્રમાણે રોટલી ભાંગતા
જેનાથી આત્મિક આખો ખુલી જાય છે, સાચો પુનરુત્થાનનો દિવસ મનાવે છે.
‘‘પણ ખ્રિસ્ત તો મૂએલાંમાંથી ઊઠયા છે, અને તે ઊંઘી ગયેલાંનું
પ્રથમફળ થયા છે . . . ખ્રિસ્તદ્વારા સર્વ સજીવન થશે.’’ [1 કોરીંથી 15:20-22]
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ