દરેક વ્યક્તિનું કાર્ય, જે જીવનની પુસ્તકમાં નોંધેલું છે, હજારો વર્ષો પછી પણ
મટાવવામાં નહિ આવતું, પણ તેમનો પરમેશ્વર દ્વારા ન્યાય કરવામાં આવશે
કે તેઓ ઈનામના યોગ્ય છે કે દંડના. તેના પ્રમાણે,
તેઓ ધર્મીઓના પુનરુત્થાનમાં ભાગ લેશે, જે તેમને સ્વર્ગમાં લઇ જશે કે
દુષ્ટોના પુનરુત્થાનમાં જે તેમને નરકમાં લઇ જશે.
પ્રથમ ચર્ચના સંતોએ ઈસુના પુનરુત્થાનનો અનુભવ કર્યો અને પોતાના વિશ્વાસમાં દ્રઢ રહીએ.
આજે, ખ્રિસ્ત આન સાંગ હોંગ અને સ્વર્ગીય માતા આપણને પુનરુત્થાન અને રૂપાંતરણ પર
વિશ્વાસ કરવાનું શીખવે છે, તેઓ શીખવાડે છે કે જયારે બધા મનુષ્ય પરમેશ્વરનો ભય માનશે
અને પોતાના પાપોનો સંપૂર્ણ રીતે પસ્તાવો કરશે, તો તેઓ આત્મિક શરીરમાં
રૂપાંતરિત થઇ જશે અને સ્વર્ગદુતોની દુનિયામાં પાછા ફરશે.
ન્યાયીઓ તથા અન્યાયીઓનું પુનરુત્થાન થશે,
એવી જેમ તેઓ પોતે આશા રાખે છે,
તેમ હું પણ ઈશ્વર વિષે આશા રાખું છું.
એમ માનીને હું ઈશ્વરની તથા માણસોની પ્રત્યે
હંમેશાં નિર્દોષ અંત:કરણ રાખવાનો પ્રયત્ન કરું છું.
પ્રેરિતો 24:15-16
પણ આપણી નાગરિકતા આકાશમાં છે, ત્યાંથી પણ આપણે
તારનારની, એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તની, રાહ જોઈએ છીએ.
તે . . . આપણી અધમાવસ્થામાંના શરીરનું એવું રૂપાંતર કરશે
કે તે તેમના મહિમાવાન શરીરના જેવું થાય.
ફિલિપીઓ 3:20-21
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ