પ્રથમ ફળના પર્વની ભવિષ્યવાણીના પ્રમાણે,
ઈસુ ઊંઘેલાઓમાંથી પ્રથમ ફળના રૂપમાં રવિવારે જીવી ઉઠ્યા.
જે દિવસે તેમણે મૃત્યુની શક્તિને તોડી નાખી
અને માનવજાતિને પુનરુત્થાનની આશા આપી, તે પુનરુત્થાન નો દિવસ હતો.
પરમેશ્વર આન સાંગ હોંગ અને સ્વર્ગીય માતા માનવજાતિને
પુનરુત્થાનની આશા આપવા અને આપણા સ્વર્ગીય રૂપને
પુનઃસ્થાપિત કરવાના માટે પૃથ્વી પર આવ્યા.
બાઇબલની શિક્ષાઓનું પાલન કરીને,
પોતાની આત્મિક આખો ખોલવાના માટે, માનવજાતિને ઈંડા નહિ
પરંતુ રવિવારે રોટલી તોડીને પુનરુત્થાનનો દિવસ મનાવવો જોઈએ.
પણ ખ્રિસ્ત તો મૂએલાંમાંથી ઊઠયા છે, અને તે ઊંઘી ગયેલાંનું પ્રથમફળ થયા છે. 1 કરિન્થી 15:20
કેમકે જો આપણે વિશ્વાસ કરીએ છીએ કે ઈસુ મર્યો અને જીવી પણ ઉઠ્યો . . . અને જે ખ્રિસ્તમાં મરેલા છે, તેઓ પહેલા જીવી ઉઠશે. ત્યારે આપણે જે જીવિત અને બચ્યા રહીશું તેમની સાથે વાદળો પર ઉઠાવી લેવામાં આવશે કે હવામાં પ્રભુને મળે; અને આ રીતિથી આપણે સદા પ્રભુની સાથે રહીશું. 1 થેસ્સાલોનિકીઓ 4:14-17
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ