નિંદા કરનારાઓ ભારપૂર્વક કહે છે કે ગીધ જે શબને ખાય છે, તેને પરમેશ્વર નથી કહી શકાતું.
જોકે, પરમેશ્વર આપણને બાઇબલમાં વિભિન્ન દ્રષ્ટાંતોના માધ્યમથી તેમના પાત્રને જાણવા દે છે.
જો પરમેશ્વરની સરખામણી એવા પ્રાણીથી કરવી અશક્ય છે જે શબને ખાય છે,
તો પરમેશ્વરની સરખામણી દ્રાક્ષાવેલો અથવા મંદિર સાથે કરવી પણ અશક્ય છે
જે હલનચલન પણ નથી કરી શકતા.
પણ, બાઇબલ પરમેશ્વરને દ્રાક્ષાવેલા કે મંદિર સાથે સરખાવે છે.
તેથી, દ્રષ્ટાંતના રૂપમાં આપવામાં આવેલા પ્રાણીથી
પરમેશ્વરની પવિત્રતાને શોધવાનો પ્રયત્ન કરવો અતાર્કિક છે,
અને તેમનો આગ્રહ બધા કારણોથી પરે છે.
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ