આપણા વિશ્વાસના જીવનનું પરિણામ આ પર નિર્ભર કરે છે
કે આપણે પરમેશ્વર પર વિશ્વાસ કરીએ છીએ કે નહિ.
ભૂતકાળમાં, ઇસ્રાએલીઓએ પુરુષોની ઓછી સંખ્યા હોવા છતાં પણ અરણ્યમાં
1,35,000 શત્રુઓને હરાવતા યરીખોને જીતી લીધું,
કેમકે તેમની પાસે પરમેશ્વરના દ્રષ્ટિકોણથી બધું જ જોવાનો વિશ્વાસ હતો.
કઈ ફરક નથી પડતો કે તે કેટલી મુશ્કેલીઓથી પસાર થયા હોય,
દાઉદ અને યહોશુઆ પરમેશ્વરનું દ્રષ્ટિકોણ રાખતા, અને હંમેશા વિશ્વાસ કરતા
કે પરમેશ્વર તેમની સાથે છે વિશ્વાસના માર્ગ પર ચાલ્યા.
આ રીતે, ચર્ચ ઓફ ગોડ ના સભ્યો આ વિશ્વાસ કરતા
કે પરમેશ્વર આન સાંગ હોંગ અને માતા પરમેશ્વર હંમેશા તેમની સાથે છે
સુવાર્તાના વિજયી પથ પર ચાલી રહ્યા છે.
પણ વિશ્વાસ વગર ઈશ્વરને પ્રસન્ન કરવા એ બનતું નથી.
કેમ કે ઈશ્વરની પાસે જે કોઈ આવે, તેણે તે છે, અને જેઓ ખંતથી
તેમને શોધે છે તેઓને તે ફળ આપે છે એવો વિશ્વાસ કરવો જોઈએ.
હિબ્રૂઓને પત્ર 11:6
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ