જે રીતે લગભગ 1,400 વર્ષો સુધી ભૂકેન્દ્રીય સિદ્ધાંત પર વિશ્વાસ કરનારા લોકો
સરળતાથી સૂર્યકેન્દ્રીય સિદ્ધાંત ને સ્વીકાર નહોતા કરી સકતા હતા,
તેવી જ રીતે લોકો ઉદ્ધારના માર્ગથી દૂર જઈ રહ્યા છે કેમ કે તેઓ માતા પરમેશ્વર વિશે
સત્ય પર વિશ્વાસ નથી કરતા, જેને પરમેશ્વરે બાઇબલમાં
ઘણા પુરાવા દ્વારા માનવજાતિને શીખવ્યું છે.
જે રીતે 3,500 વર્ષ પહેલા બાઇબલમાં નોંધ કરેલ જળ ચક્ર અને
પૃથ્વી આધાર લટકેલી છે, સત્ય છે, તેમજ બાઇબલનો આ પુરાવો
કે માતા પરમેશ્વર માનવજાતિની દોરવણી સ્વર્ગમાં કરશે, સાચો છે.
આ કારણે વિશ્વભરમાં ચર્ચ ઓફ ગોડના સભ્યો માતા પરમેશ્વર પર વિશ્વાસ કરે છે.
અને ઈશ્વરે કહ્યું, “આપણે પોતાના સ્વરૂપ તથા પ્રતિમા પ્રમાણે
માણસને બનાવીએ... એમ ઈશ્વરે પોતાના સ્વરૂપ પ્રમાણે
માણસને ઉત્પન્ન કર્યું, ઈશ્વરના સ્વરૂપ પ્રમાણે
તેણે તેને ઉત્પન્ન કર્યું; તેણે તેઓને નરનારી ઉત્પન્ન કર્યાં.
ઉત્પત્તિ 1:26-27
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ