બાઇબલ પ્રમાણે, જેને લોકો મૃત્યુ કહે છે તે ખરેખરમાં બીજી દુનિયામાં જવું છે. શ્રીમંત માણસ અને લાજરસના દ્દષ્ટાંત દ્વારા, ઈસુએ સ્વર્ગ અને નરકનું અસ્તિત્વ પ્રગટ કર્યું, અને ઈસુની જમણી બાજુના ગુનેગારને, આત્મિક દુનિયામાં વિશ્વાસ રાખતા, સ્વર્ગનો આશિષ આપવામાં આવ્યો.
ખ્રિસ્ત આન સાંગ હોંગ અને માતા પરમેશ્વર, જે સ્વર્ગ અને પૃથ્વી, આત્મિક અને શારીરિક બંને દુનિયાને જાણે છે, આ પૃથ્વી પર શરીરમાં આવ્યા જેથી જે લોકો આપત્તિઓના ડરથી કાંપે છે તેઓ નરકના મોટા દુઃખનો ભોગ ન બને અને માનવજાતિને આત્માની બાબતમાં જાગૃત કરી.
કેમ કે જે વસ્તુઓ દશ્ય છે તેમના પર નજર ન રાખતાં જે અદશ્ય છે તેમના પર અમે લક્ષ રાખીએ છીએ; કેમ કે જે દશ્ય છે તે ક્ષણિક છે, પણ જે અદશ્ય છે તે સદાકાલિક છે. 2 કરિંથીઓ 4:18
અને જો તારો હાથ તને ઠોકર ખવડાવે, તો તેને કાપી નાખ. તને બે હાથ છતાં નરકમાં ન હોલવાનાર અગ્નિમાં જવું, તેના કરતાં ઠૂંઠો થઈને જીવનમાં પેસવું એ તારે માટે સારું છે. માર્ક 9:43
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ