મૂસાની લાકડી, સામસૂનું ગધેડાનું જડબું, ગિદિયોનની મશાલ અને રણશિંગડું,
પિતરની જાળ, યર્દન નદી જેણે નામાનનો કોઢ સાજો કર્યો,
અને કાનામાં લગ્નમાં દ્રાક્ષારસનો ચમત્કાર આ બધા ચમત્કાર હતા
જે પરમેશ્વરના વચનનું પાલન કરનારાઓ દ્વારા થયા.
જેમ પરમેશ્વરે બાઇબલ દ્વારા બતાવ્યા બધા ચમત્કારો આજ્ઞાકારીતા દ્વારા પૂરા કરવામાં આવ્યા હતા,
આજે પણ, વિશ્વાસની સાથે પરમેશ્વરના વચન, “બધા દેશોમાં સુવાર્તાનો પ્રચાર કરો”
નું પાલન કરવાના પરિણામસ્વરૂપ, આખું વિશ્વ હવે ચમત્કારિક રૂપથી ખ્રિસ્ત આન સાંગ હોંગ
અને માતા પરમેશ્વર તરફ ફરી રહ્યું છે.
“તું બીશ નહિ, કેમ કે હું તારી સાથે છું; આમ તેમ જોઈશ નહિ, કેમ કે હું તારો ઈશ્વર છું;
મેં તને બળવાન કર્યો છે; વળી મેં તને સહાય કરી છે;
વળી મેં મારા પોતાના ન્યાયના જમણા હાથથી તને પકડી રાખ્યો છે.”
યશાયા 41:10
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ