આપણે, બધા મનુષ્ય, આપણા ઘમંડના કારણે સ્વર્ગમાં પાપ કરીને પૃથ્વી પર આવ્યા છીએ. જ્યારે આપણે વિશ્વાસના અરણ્યમાં એકબીજાની સાથે પ્રેમ વહેંચીને આપણા પાપોનો સંપૂર્ણ રીતે પસ્તાવો કરીએ છીએ, તો પરમેશ્વર ચોક્કસપણે આપણને સ્વર્ગમાં અનંત આનંદ અને મહિમાનો આશિષ પ્રદાન કરશે.
ચર્ચ ઓફ ગોડ ના સભ્યો ઘમંડથી છુટકારો મેળવે છે અને ભાઈઓ અને બહેનોની ખુશી માટે એકબીજાનો વિચાર કરતા શીખે છે, અને પરમેશ્વરના મહાન બલિદાન અને સ્વર્ગીય પરિવારના પ્રેમનો અહેસાસ કરે છે.
હું તમને નવી આજ્ઞા આપું છું કે, તમે એકબીજા પર પ્રેમ રાખો. જેવો મેં તમારા પર પ્રેમ રાખ્યો તેવો તમે પણ એકબીજા પર પ્રેમ રાખો. જો તમે એકબીજા પર પ્રેમ રાખો, તો તેથી સર્વ માણસો જાણશે કે તમે મારા શિષ્યો છો.” યોહાન 13:34–35
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ