જુના કરારના સમયમાં, ગયા એક વર્ષ કરેલા
લોકોના બધા પાપ પવિત્રસ્થાન પર લાદી દેવામાં આવતા હતા.
અને પ્રાયશ્ચિતના દિવસ, અઝાઝેલ તે બધા પાપ પોતાની પર લાદીને
જંગલમાં કોઈ નિર્જન સ્થાનમાં જઈને મરી જતો હતો,
જેનાથી બધા પાપોનો અંત થતો હતો.
ચર્ચ ઓફ ગોડના સભ્ય પશ્ચાતાપો મનથી પ્રાયશ્ચિત્તનો દિવસ મનાવે છે.
પ્રાયશ્ચિત્તનો દિવસ એવો પર્વ છે જે આપણને સ્વર્ગીય પિતા અને માતાના
બલિદાનની જાણ કરાવે છે જે પાપબલી બન્યા.
શેતાનને, જે આપણા પાપનું કારણ બન્યા,
બધા પાપોનો ભોગ બનીને, તે આપણા માટે પ્રાયશ્ચિત કરે છે.
તોપણ યહોવાની મરજી તેને કચરવાની હતી; તેણે તેને દુ:ખી કર્યો; તેના આત્માનું દોષાર્થાપર્ણ થશે ત્યારે તે પોતાનાં સંતાન જોશે . . . યશાયા 53:10
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ