પરમેશ્વરે ઇસ્રાએલીઓને પવિત્ર કેલેન્ડર પ્રમાણે સાતમા માસના પહેલા દિવસે,
રણશિંગડાના પર્વ પર, પવિત્ર કેલેન્ડર પ્રમાણે સાતમા માસના દસમા દિવસ સુધી,
જ્યારે મૂસાએ બીજી વાર દસ આજ્ઞાઓને પ્રાપ્ત કરી હતી,
એટલે પ્રાયશ્ચિતના દિવસની તૈયારી માટે પશ્ચાતાપના રણશિંગડાં વગાડવા દીધા.
આત્મિક રૂપથી, આ એક એવો પર્વ છે કે આખી માનવજાતિને,
જેઓએ સ્વર્ગમાં અક્ષમ્ય પાપ કર્યા છે અને આ પૃથ્વી પર ફેંકી દેવામાં આવ્યા છે,
આ કહેતા પસ્તાવો કરવાનો અનુગ્રહ કરે છે,
“નવા કરાર દ્વારા પસ્તાવો કરો અને પરમેશ્વર પાસે પાછા આવો.”
આજે, જ્યારે સ્વર્ગનું રાજ્ય પાસે છે, તો જે લોકોને પૂર્ણ પશ્ચાતાપ દ્વારા
સ્વર્ગના રાજ્યની પ્રતિજ્ઞા આપવામાં આવી છે, તેમને પરમેશ્વરના બલિદાન અને પ્રેમ વિશે
રણશિંગડાં વગાડવા જોઈએ જેમણે નવા કરાર દ્વારા તેઓને બચાવ્યા જેથી આખી દુનિયા
પસ્તાવો કરી શકે અને ખ્રિસ્ત આન સાંગ હોંગ અને માતા પરમેશ્વર પાસે પાછી આવી શકે.
“ઇઝરાયલી લોકોને એમ કહે કે, સાતમા માસમાં,
તે માસને પહેલે દિવસે તમારે પવિત્ર વિશ્રામ,
રણશિંગસાદની યાદગીરી તથા પવિત્ર મેળાવડો કરવો.”
લવીય 23:24
“સમય પૂરો થયો છે, ને ઈશ્વરનું રાજ્ય
પાસે આવ્યું છે; પસ્તાવો કરો,
ને સુવાર્તા પર વિશ્વાસ કરો.”
માર્ક 1:15
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ