દસ આજ્ઞાની પહેલી શિલાપાટીઓને તોડી નાખવામાં આવી કેમકે ઇસ્રાએલીઓએ
સોનાના વાછરડાની પૂજા કરી હતી. જોકે, પરમેશ્વરે દસ આજ્ઞાની બીજી શિલાપાટીઓ
પશ્ચાતાપ કરનારા લોકોને સાતમા મહિનાના દસમા દિવસે આપી. પરમેશ્વરે આ દસ દિવસોને
પ્રાયશ્ચિતના દિવસ તરીકે નિયુક્ત કર્યા જેમાં પાપોની ક્ષમાની પ્રતિજ્ઞા સામેલ છે,
અને સાતમા મહિનાના પહેલા દિવસે રણશિંગડાના પર્વ તરીકે નિયુક્ત કર્યો.
પ્રેરિત યોહાને કહ્યું કે બધી પ્રાર્થનાઓ ધૂપની ધૂણી બની જાય છે
અને પરમેશ્વર પાસે પહોંચાડવામાં આવે છે. આપણે આ મહેસુસ કરવું જોઈએ
કે પવિત્ર આત્મા આન સાંગ હોંગ અને માતા પરમેશ્વર માનવજાતિ માટે
વિનંતી કરી રહ્યા છે જે નિર્બળ છે, અર્થહીન વસ્તુઓનો પીછો કરે છે,
અને જે સ્વર્ગમાં અનંત આશિષોને જોવામાં નિષ્ફળ થાય છે.
આપણે પરમેશ્વરના અનુગ્રહ માટે ધન્યવાદ આપતા,
પરમેશ્વરના પર્વોને પશ્ચાતાપી હૃદય સાથે મનાવવા જોઈએ.
પણ આપણે જે જોતા નથી તેની આશા જ્યારે રાખીએ છીએ,
ત્યારે ધીરજથી તેની રાહ જોઈએ છીએ. તે પ્રમાણે પવિત્ર આત્મા પણ
આપણી નિર્બળતામાં આપણને સહાય આપે છે; કેમ કે
યથાયોગ્ય શી પ્રાર્થના કરવી એ આપણે જાણતા નથી, પણ
આત્મા પોતે અવાચ્ય નિ:સાસાથી આપણે માટે મધ્યસ્થતા કરે છે.
રોમનોને પત્ર 8:25-26
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ