રણશિંગડાંનો પર્વ અને દસ દિવસનું પ્રાર્થના સપ્તાહ, જેને ચર્ચ ઓફ ગોડ મનાવે છે,
પાછલા વર્ષમાં કરેલા બધા પાપોને અંગીકાર કરીને પશ્ચાતાપ કરવાનો સમય છે.
તેથી, પરમેશ્વરના લોકોએ પ્રાર્થના દ્વારા પૂર્ણ રીતે પશ્ચાતાપ કરીને
પ્રાયશ્ચિતના દિવસની તૈયારી કરવી જોઈએ.
જ્યારે એક આત્મા પ્રાર્થના નથી કરતી, જે શ્વાસ લેવા જેવું છે,
તો તે આત્માને ખૂબ પીડા થાય છે. ઈસુ, જે 2,000 વર્ષ પહેલા આવ્યા
અને ખ્રિસ્ત આન સાંગ હોંગ અને માતા પરમેશ્વર, જે પવિત્ર આત્માના યુગમાં આવ્યા છે,
આ કહીને આપણને પ્રાર્થનાની શક્તિ વિશે શીખવ્યું કે “માંગો, શોધો અને ખટખટાવો,”
અને પ્રાર્થના સાથે સુવાર્તાના માર્ગ પર ચાલવાનું ઉદાહરણ સ્થાપિત કર્યું.
“માગો, તો તમને મળશે, શોધો, તો તમને જડશે, ખટખટાઓ
તો તમારે માટે ઉઘાડાશે. કેમ કે જે હરેક માગે છે તે પામે છે,
ને જે શોધે છે તેને જડે છે, ને જે ખટખટાવે છે તેને માટે ઉઘાડવામાં આવશે.
...તો તમારા આકાશમાંના પિતાની પાસે જેઓ માગે છે
તેઓને કેટલાં વિશેષે કરીને તે સારાં વાનાં આપશે?”
માથ્થી 7:7-11
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ