આપણે રાજા શાઉલની જેમ ન હોવું જોઈએ જેણે પરમેશ્વરના વચનની વ્યાખ્યા
તેની ઇચ્છાનુસાર કરી અને આંશિક રૂપથી તેનું પાલન કર્યું.
તેના બદલે, આપણે રાજા હિઝકીયાહની જેમ પાસ્ખાપર્વ મનાવવો જોઈએ,
આપણા ઉડાઉ મનોને વિશ્વથી દૂર કરવા જોઈએ અને
જેમ કે માલાખી ની પુસ્તકમાં નોંધ કરવામાં આવ્યું છે દશમાંશ અને ભેટો દ્વારા
પરમેશ્વર તરફ ફરવું જોઈએ. આ પશ્ચાતાપ છે.
પ્રાયશ્ચિત્તનો દિવસ તે દિવસ છે જ્યારે સર્વ પાપ જે આપણે સ્વર્ગમાં અને પૃથ્વી પર
જાણતા અજાણતા કર્યા શેતાન ને પાછા આપવામ આવે છે, જે સર્વ પાપનું કારણ છે.
ખ્રિસ્ત આન સાંગ હોંગ અને માતા પરમેશ્વરે આપણને બતાવ્યું છે
કે નવા કરારના પર્વોના માધ્યમથી પૂર્ણ પશ્ચાતાપ કરી શકાય છે,
જે રાજ્યની સુવાર્તા છે.
મારી તરફ પાછા ફરો, તો હું તમારી તરફ પાછો ફરી,
એમ સૈન્યોના ઇશ્વર યહોવા કહે છે. “પણ તમે પૂછો છો કે,
શી બાબતમાં અમે પાછા ફરીએ? શું માણસ
ઈશ્વરને લૂંટે?... દશાંશોમાં તથા ઉચ્છાલીયાર્પણોમાં.
માલાખી 3:7-8
માટે ઇઝરાયલના ઈશ્વર યહોવાનું પાસ્ખાપર્વ પાળવા માટે યરુશાલેમ
આવવું… આખા ઇઝરાયલમાં કરવાનો ઠરાવ તેઓએ કર્યો.
તમો ઇબ્રાહિમ, ઇસહાક તથા ઇઝરાયલના ઈશ્વર યહોવાની તરફ
પાછા ફરો કે, તમારામાંના બાકી રહેલા જેઓ આશૂરના રાજાઓના
હાથમાંથૌ બચી ગયા છે, તેઓની પાસે તે પાછા આવે.
2 કાળવૃત્તાંત 30:5-6
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ