પરમેશ્વરની સંતાનો સ્વર્ગમાં પ્રભાતના તારા દ્વારા ભમાવવામાં આવી
અને પૃથ્વી પર ફેંકી દેવામાં આવી. પ્રચાર દ્વારા બીજા પાપીનું
પશ્ચાતાપ તરફ નેતૃત્વ કરવું, આપણા પાપનું પશ્ચાતાપ કરવા
અને આપણા સ્વર્ગીય ઘરે પાછા જવાનું એક સુંદર કાર્ય છે.
તેનાથી જ પરમેશ્વર સૌથી વધારે પ્રસન્ન થાય છે.
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સંસારમાં એકમાત્ર ચર્ચ છે
જે ખ્રિસ્ત આન સાંગ હોંગ અને સ્વર્ગીય માતાના પ્રેમને,
જે પાપીઓને બચાવવા માટે આ પૃથ્વી પર આવ્યા છે, ફેલાવે છે.
સાથે જ, આ એકમાત્ર ચર્ચ છે જે સાબ્બાથ દિવસ અને પાસ્ખાપર્વ મનાવે છે,
જેને પરમેશ્વરે તેમના લોકોને મનાવવાની આજ્ઞા આપી,
અને માનવજાતિને આ સર્વ આજ્ઞાઓ શીખવે છે.
હું શું લઈને યહોવાની હજૂરમાં આવું,
ને મહાન ઈશ્વરને નમસ્કાર કરું?...
શું હજારો ઘેટાઓથી કે તેલથી હજારો નદીઓથી યહોવા રાજી થશે?...
ન્યાયથી વર્તવું, દયાભાવ રાખવો, તથા તારા ઈશ્વરની સાથે
નમ્રતાથી ચાલવું, એ સિવાય યહોવા તારી પાસે બીજું શું માંગે છે?
મીખાહ 6:6-8
હું તમને કહું છું કે, એ જ રીતે જે
નવ્વાણું ન્યાયીઓને પસ્તાવાની અગત્ય નથી,
તેઓના કરતાં એક પાપી પસ્તાવો કરે
તેને લીધે આકાશમાં આનંદ થશે.
લૂક 15:7
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ