ભૂતકાળમાં, જ્યારે ઇસ્રાએલીઓએ પાપ કર્યું, તો તેમને પવિત્રસ્થાનમાં પશુઓના લોહીથી
તેમના પાપોની ચુકવણી કરી. તે પાપ જે લોકોએ વર્ષભર પવિત્રસ્થાનમાં મુખ્ય હતા
પવિત્ર કૅલેન્ડર પ્રમાણે સાતમા મહિનાના દસમા દિવસે પ્રાયશ્ચિતના દિવસે
મહાજયક દ્વારા અઝાઝેલ બકરા પર પાછા આપવામાં આવે છે, જે શેતાન ને દર્શાવે છે.
આ કાર્ય આ યુગમાં પણ પ્રાયશ્ચિતના દિવસ દ્વારા કરવામાં આવી રહ્યું છે.
ખ્રિસ્ત આન સાંગ હોંગ અને માતા પરમેશ્વર પવિત્ર આત્માના યુગમાં
પવિત્રસ્થાન તરીકે આવ્યા છે. આપણે તેમને ધન્યવાદ આપવો જોઈએ
જેમણે આખી માનવજાતિના પાપોનું પ્રાયશ્ચિત કરવા માટે
બલિદાન કરીને આપણને બચાવ્યા. આપણે આપણા ભાઈઓ અને બહેનો પ્રત્યે
પરમેશ્વરથી પ્રાપ્ત કરવામાં આવેલ પ્રેમને પણ વ્યવહારમાં લાવવો જોઈએ.
અમારા મંદિરનું સ્થાન, તે મહિમાવાન રાજ્યાસન,
પ્રથમથી ઊંચું કરેલું સ્થાન છે.
હે યહોવા, ઇઝરાયલની આશા…
યર્મિયા 17:12-13
બીજે દિવસે યોહાન પોતાની પાસે ઈસુને
આવતા જોઈને કહે છે, જુઓ, ઈશ્વરનું હલવાન,
જે જગતનું પાપ દૂર કરે છે!
યોહાન 1:29
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ