તાલમદમાં, એક પુત્ર વિશે વાર્તા છે જેને તેના પિતાની ઇચ્છામાં સામેલ
રહસ્યનો અહેસાસ થાય છે અને તે તેના પિતાની સંપત્તિનો વારસો મેળવે છે.
માનવજાતિને સ્વર્ગના મહિમામય રાજ્યનો વારસો મેળવવા માટે,
તેમણે ખ્રિસ્ત આન સાંગ હોંગ અને માતા પરમેશ્વરના વચનોને
સમજવા જોઈએ, જે બાઇબલની 66 પુસ્તકોમાં સામેલ છે.
માત્ર પ્રમુખ યાજક જ વર્ષમાં માત્ર એક જ દિવસે પરમ પવિત્રસ્થાનમાં
પ્રવેશ કરી શકતો હતો. આ દિવસ પ્રાયશ્ચિતનો દિવસ હતો.
જયારે ઈસુ મરણ પામ્યા, ત્યારે પવિત્રસ્થાનનો પડદો ફાટી ગયો
અને પરમપવિત્રસ્થાન જવાનો માર્ગ ખુલ્લો થઇ ગયો.
હવેથી, માનવજાતિએ મરણનું પાપ, જે તેમણે સ્વર્ગમાં કર્યું હતું,
શેતાનને સોંપવું જોઈએ, જે અઝાઝેલ તરીકે દર્શાવવામાં આવ્યો છે.
અને અનંતકાળનું પ્રાયશ્ચિત કરવા માટે, તેમણે માતા પરમેશ્વરની
પાસે આવવું જોઈએ, જે પરમપવિત્રસ્થાનની વાસ્તવિકતા છે.
પછી ઈસુએ બીજી વાર મોટે અવાજે બૂમ પાડીને પ્રાણ મૂક્યો.
ત્યારે જુઓ, મંદિરનો પડદો ઉપરથી નીચે સુધી ફાટીને
તેના બે ભાગ થઈ ગયા…
માથ્થી 27:50-51
તેમાં મેં મંદિર જોયું નહિ, કેમ કે સર્વ શક્તિમાન
પ્રભુ ઈશ્વર તથા હલવાન એ જ તેનું મંદિર છે.
પ્રકટીકરણ 21:22
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ