જૈતૂનના પહાડ પરથી ઈસુના સ્વર્ગારોહણના સાક્ષી આપનારા શિષ્યોને અહેસાસ થયો
કે પવિત્ર આત્મા વિના, આખા સંસારમાં સુવાર્તાનો પ્રચાર નથી થઇ શકતો.
આ રીતે, તેમણે સ્વર્ગારોહણના દિવસથી લઈને પચાસમાના પર્વ સુધી દસ દિવસો સુધી
પહેલા વરસાદના પવિત્ર આત્માની માંગણી કરતા ઈમાનદારીથી પ્રાર્થના કરી.
જ્યારે એલિયાએ કાર્મેલ પર્વત પર 850 જૂઠા પ્રબોધકોને પરાજિત કર્યા,
ત્યારે વિજયની પહેલા પ્રાર્થના કરવામાં આવી.
ઈસુ, ખ્રિસ્ત આન સાંગ હોંગ અને માતા પરમેશ્વર, જે માનવજાતિના ઉદ્ધાર માટે આ પૃથ્વી પર આવ્યા,
તેમણે દરરોજ વહેલી પરોઢની પ્રાર્થનાઓ સાથે સુવાર્તાના કાર્યની શરૂઆત કરીને એક ઉદાહરણ સ્થાપિત કર્યું.
તેથી, ચર્ચ ઓફ ગોડ ના સભ્યો પણ તેમના દિવસની શરૂઆત
પ્રાર્થના દ્વારા આત્મિક શક્તિ પ્રાપ્ત કરીને કરે છે.
“માંગો તો તમને આપવામાં આવશે; શોધો તો તમને મળશે.
ખટખટાવો અને તમારા માટે બારણું ખોલવામાં આવશે.
કેમકે દરેક જે માંગે છે તે પ્રાપ્ત કરે છે; જે શોધે છે તેને જડે છે;
અને જે ખટખટાવે છે, તેના માટે બારણું ઉઘાડવામાં આવશે.”
માથ્થી 7:7–8
એ માટે હું તમને કહું છું કે, પ્રાર્થના કરતાં જે સર્વ તમે માંગો છો,
તે અમે પામ્યા છીએ, એવો વિશ્વાસ રાખો, તો તે તમને મળશે.
માર્ક 11:24
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ