ઇસ્રાએલીઓએ તેમની મૂર્તિપૂજાનો પસ્તાવો કર્યા પછી દસ આજ્ઞાઓની બીજી શિલાપાટીઓ પ્રાપ્ત કરી,
અને પરમેશ્વરે તે દિવસને પ્રાયશ્ચિતનો દિવસ નામ આપ્યું કેમ કે તેમણે પરમેશ્વરથી પાપોની માફી મેળવી.
પવિત્ર કૅલેન્ડર પ્રમાણે સાતમા મહિનાના પહેલા દિવસે રણશિંગડાંનો પર્વ એક એવો પર્વ છે
જ્યારે પશ્ચાતાપનું રણશિંગડું મોટેથી ફૂંકવામાં આવ્યું હતું, આ દર્શાવવા માટે કે બધા લોકોએ
પરમેશ્વરની આગળ પસ્તાવો કરવો જોઈએ કેમ કે દસ દિવસ પછી પ્રાયશ્ચિતનો દિવસ છે.
જે રીતે મૂસાના સમયમાં ઇસ્રાએલીઓએ પ્રાયશ્ચિતના દિવસથી દસ દિવસ પહેલા પશ્ચાતાપનું રણશિંગડું ફૂંક્યું હતું,
તે જ રીતે હવે આપણે આખી દુનિયાને ખ્રિસ્ત આન સાંગ હોંગ અને માતા પરમેશ્વરની પાસે આવવા માટે બોલાવવા
અને બાપ્તિસ્મા અને નવા કરારના પર્વો દ્વારા સંપૂર્ણ પસ્તાવો પ્રાપ્ત કરવા માટે રણશિંગડું ફૂંકવું જોઈએ.
. . . “ઇઝરાયલી લોકોને એમ કહે કે, સાતમા માસમાં,
તે માસને પહેલે દિવસે તમારે પવિત્ર વિશ્રામ,
રણશિંગસાદની યાદગીરી તથા પવિત્ર મેળાવડો કરવો.”
લેવીય 23:24
ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, “જેઓ સાજાં છે તેઓને વૈદની અગત્ય નથી, પણ જેઓ માંદાં છે તેઓને છે,
ન્યાયીઓને નહિ, પણ પાપીઓને પસ્તાવાને માટે બોલાવવા હું આવ્યો છું.”
લૂક 5:31–32
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ