પરમેશ્વર, જેમને સ્વર્ગના ગૌરવપૂર્ણ સિંહાસન પર બેસવું જોઈએ,
ઈસુના નામે 2,000 વર્ષ પહેલા અને આજે ખ્રિસ્ત આન સાંગ હોંગ
અને માતા પરમેશ્વરના રૂપમાં આ પૃથ્વી પર આવ્યા, અને પાપોની ક્ષમા
અને માનવજાતિના ઉદ્ધાર માટે ચૂપચાપ બલિદાનના માર્ગ પર ચાલ્યા.
તેથી, આપણે હંમેશા પરમેશ્વરનો આભાર માનવો જોઈએ જેમણે આપણને સ્વર્ગની આશા આપી.
પ્રથમ ચર્ચના સંતો જે ભયંકર સતાવણીઓ છતાં આનંદથી શહીદ થવાના માર્ગ પર ચાલ્યા,
અને રાજા દાઉદના ઉદાહરણને અનુસરતા જેણે હંમેશા મુશ્કેલીઓ
અને પરીક્ષણોનો સામનો કરવા પર પરમેશ્વરનો આભાર માન્યો,
ચર્ચ ઓફ ગોડના સભ્યો બધા સંજોગોમાં કૃતજ્ઞતાનું જીવન જીવે છે.
સદા આનંદ કરો.
નિત્ય પ્રાર્થના કરો.
દરેક સંજોગમાં આભારસ્તુતિ કરો, કેમ કે તમારા વિષે ખ્રિસ્ત ઈસુમાં ઈશ્વરની મરજી એવી છે.
1 થેસ્સલોનિકીઓ 5:16–18
“ધન્યતાર્પણ કરનારાઓ મારું આદર કરે છે, અને હું નિર્દોષોને મારું ઉદ્ધાર બતાવીશ.”
ગીતશાસ્ત્ર 50:23
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ