જે વાતો પરમેશ્વરને પ્રસન્ન કરે છે તે લૂક, હિબ્રૂ, યર્મિયા અને નીતિવચનમાં નોંધ છે.
તે પાપીનો પસ્તાવો, સાચો વિશ્વાસ, પરમેશ્વર વિશે બડાઈ મારનારા
અને જેઓ વર્તણૂકમાં પૂર્ણ છે. પરમેશ્વરે આપણને શીખવાડ્યું કે આ બધું
પ્રચારના કાર્ય દ્વારા પૂરું કરી શકાય છે જે ઘણા લોકોને ઉદ્ધાર તરફ લઇ જાય છે.
આ પૃથ્વી પર બાળકો તેમના માતા-પિતાને એવી ભેટ આપે છે જે તેમના માતા-પિતાને
તેમના ખરા હૃદયથી પ્રસન્ન કરે છે. તે જ રીતે, સ્વર્ગીય બાળકો તે કરે છે જે સ્વર્ગીય પિતા
ખ્રિસ્ત આન સાંગ હોંગ અને માતા પરમેશ્વરને સૌથી વધારે પ્રસન્ન કરે છે.
જેમ ઈસુએ 2,000 વર્ષ પહેલા આજ્ઞા આપી હતી, તેમ તેઓ સ્વર્ગીય પરિવારના
ખોવાયેલા સભ્યોને શોધવામાં પોતાનું મન લગાવે છે.
કેમ કે તમે પહેલાં અંધકારરૂપ હતા, પણ હવે પ્રભુમાં
પ્રકાશરૂપ છો. પ્રકાશનાં સંતોનોને ઘટે તેમ ચાલો.
(કેમ કે પ્રકાશનું ફળ સર્વ પ્રકારની ભલાઈમાં તથા ન્યાયીપણામાં
તથા સત્યમાં છે.) પ્રભુને પસંદ પડતું શું છે, તે પારખી લો.
એફેસી 5:8-10
સર્વ માણસો તારણ પામે, ને તેમને સત્યનું
સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય એવી તેમની ઇચ્છા છે.
1તીમોથી 2:4
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ