નમ્રતા એ ગુણ છે જે આપણે સ્વર્ગમાં પ્રવેશ કરવા માટે અવશ્ય ધારણ કરવો જોઈએ.
લગભગ 2,000 વર્ષ પહેલા, ઈસુએ યરૂશાલેમમાં પ્રવેશ કરતી વખતે વછેરા પર સવાર થઈ નમ્રતાનો નમૂનો બેસાડ્યો. પવિત્ર આત્માના યુગના ઉદ્ધારકર્તા ખ્રિસ્ત આન સાંગ હોંગ અને માતા પરમેશ્વરે પણ દેહ ધારણ કરી, પોતાને નીચા કરી, સેવાનો નમૂનો આપ્યો.
“ઈશ્વર ગર્વિષ્ડોની વિરુદ્ધ છે, પણ તે નમ્ર માણસો પર કૃપા રાખે છે.” જેમ રશિયાના સમ્રાટ નિકોલસે સામાન્ય લશ્કરી ગણવેશમાં સૈન્ય-નિરીક્ષણ દરમિયાન એક ઘમંડી સૈનિકને પોતાના નમ્ર વલણથી સુધાર્યો, તેમ ચર્ચ ઓફ ગોડના સભ્યો નમ્ર વલણ દ્વારા પરમેશ્વરની મહિમા પ્રગટ કરવા સમર્પિત છે. યાકૂબ 4:6
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ