પિતા પરમેશ્વર અને માતા પરમેશ્વર, જે આત્મા અને કન્યા છે, તેમણે એક સાથે વસ્તુઓ બનાવવાની શરૂઆત કરી અને સાથે મળીને સૃષ્ટિને સમાપ્ત પણ કરશે.
જે લોકો ઉદ્ધારના પ્રયોજનને નથી સમજતા, તેઓ કહે છે કે મરિયમ અથવા સંતો કન્યા છે.
જોકે, કુમારિકા મરિયમ અથવા સંતો પ્રકટીકરણ 22 માં કન્યા નથી હોઈ શકતા કેમ કે તે ઈસુની પત્ની છે અને જે તે છે આપણને જીવનનું પાણી આપે છે.
આત્મા અને કન્યા જે આપણને પવિત્ર આત્માના યુગમાં જીવનનું પાણી આપે છે, પિતા પરમેશ્વર અને માતા પરમેશ્વર છે.
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ