સંસારની બધી વસ્તુઓ પરમેશ્વરે તેમની ઈચ્છા પ્રમાણે ડિઝાઇન અને દોરવણી કરી છે.
બે હજાર વર્ષ પહેલા, ઈસુએ પૂછ્યું, “હું એ કરી શકું છું, એવો તમને વિશ્વાસ છે શું?”
અને બે આંધળાઓનો વિશ્વાસ જોઈને, તેમણે તેમની આંખો ખોલી દીધી.
સુવાર્તાના બધા કાર્યોમાં, સૌથી મહત્વપૂર્ણ વસ્તુ પરમેશ્વર પરનો વિશ્વાસ છે.
આજે, આખું વિશ્વ ખ્રિસ્ત આન સાંગ હોંગ અને માતા પરમેશ્વરની આરાધના અને પ્રશંસા કરે છે
કેમ કે પરમેશ્વરે બધું જ પૂરું કર્યું છે, જેમ કે કહ્યું હતું કે, “આખા જગતને સુવાર્તાનો પ્રચાર કરવામાં આવશે,”
અને તે સંતો જેમણે માંડવા પર્વ પર પવિત્ર આત્મા પ્રાપ્ત કર્યો હતો, તે શબ્દોનો અભ્યાસ કર્યો અને વિશ્વાસ કર્યો છે.
અને ઈસુ ત્યાંથી જતા હતા, તેવામાં બે આંધળા તેમની પાછળ જઈને બૂમ પાડવા લાગ્યા,
“ઓ દાઉદના દીકરા, અમારા પર દયા કરો.”
. . . અને ઈસુ તેઓને કહે છે, “હું એ કરી શકું છું, એવો તમને વિશ્વાસ છે શું?” તેઓ તેમને કહે છે “હા, પ્રભુ.”
ત્યારે તે તેઓની આંખોને સ્પર્શ કરીને કહે છે, “તમારા વિશ્વાસ પ્રમાણે તમને થાઓ.” અને તેઓની આંખો ઊઘડી ગઈ. . . .
માથ્થી 9:27–30
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ