પ્રેમ એ સૌથી મહત્વપૂર્ણ શિક્ષા છે જેના પર પરમેશ્વર ભાર મૂકે છે.
જેમ ભૂતકાળમાં રાજકુમારોએ સામાન્ય લોકોથી અલગ પુસ્તકો દ્વારા વિશેષ શિક્ષણ મેળવ્યું હતું, તેમ સ્વર્ગીય બાળકો, જે પરમેશ્વરના વારસ છે, તેઓને એક વિશેષ પુસ્તક, બાઇબલ દ્વારા પરમેશ્વરના વચનોથી શીખવવામાં આવવું જોઈએ.
દરેક શાસ્ત્ર ઈશ્વરપ્રેરિત છે, તે બોધ, નિષેધ, સુધારા અને ન્યાયીપણાના શિક્ષણને અર્થે ઉપયોગી છે. 2 તિમોથી 3:16
બાઇબલમાં સૌથી મહત્વપૂર્ણ વસ્તુ પરમેશ્વરનો પ્રેમ છે, જે માતાનો પ્રેમ છે.
તેથી, જો આપણે બાઇબલમાં એક પણ વાત ઉમેરીએ અથવા તેમાંથી કંઈ પણ ઘટાડીએ, તો આપણને સ્વર્ગનું રાજ્ય વારસામાં મેળવવાનો અધિકાર રહેતો નથી.
જ્યારે આપણે પ્રેમની આંખોથી પરમેશ્વરે આપેલી બાઇબલને જોઈએ છીએ, ત્યારે આપણે પિતા પરમેશ્વર અને માતા પરમેશ્વરના પ્રેમ તથા પવિત્ર ઇચ્છાને સમજી શકીશું.
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ