એડનની વાડીમાં ભલા અને ભૂંડાનાં જ્ઞાનનું વૃક્ષ હતું જેના વિષયમાં
પરમેશ્વરે કહ્યું, જયારે તું તેમાંથી ખાશે, તો તું જરૂરથી મરી જશે,
અને જીવનનું વૃક્ષ હતું જેને ખાવાથી કોઈને પણ અનંત જીવન મળી શકતું હતું.
જોકે, આદમ અને હવાને સર્પના દ્વારા ભમાવવામાં આવ્યા અને
તેમણે નિષિદ્ધ ફળને ન ખાવાની પરમેશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું.
પરિણામસ્વરૂપ, તેમણે જીવનના વૃક્ષમાંથી ખાવાની પરવાનગી નહિ આપવામાં આવી અને તેઓ મરી ગયા.
જીવનના વૃક્ષની વાસ્તવિકતા નવા કરારનો પાસ્ખા છે
જ્યાં આપણે ઈસુનું માંસ ખાઈએ છીએ અને તેમનું લોહી પીએ છીએ.
આપણે ભલા અને ભૂંડાનાં જ્ઞાનના વ્રુક્ષમાંથી ખાવાના પાપથી બચાવવા માટે,
જે મૃત્યુના યોગ્ય પાપ છે, પરમેશ્વરે આપણને પવિત્ર કેલેન્ડરના પ્રમાણે
બીજા મહિનામાં તેને મનાવવાનો એક વધુ તક આપી છે.
325 ઈ. માં પાસ્ખાને નષ્ટ કરી દેવામાં આવ્યો હતો,
અને જીવનના વૃક્ષનો માર્ગ ફરીથી બંધ કરી દેવામાં આવ્યો હતો
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટીના સંસ્થાપક ખ્રિસ્ત આન સાંગ હોન્ગના
બાઇબલની ભવિષ્યવાણીઓના પ્રમાણે ફરીથી માર્ગ ખોલી દીધો છે.
. . . જૂનો દ્રાક્ષારસ . . . તે મૃત્યુનો સદાના માટે નાશ કરશે . . .
તે સમય એવું કહેવામાં આવશે, ‘‘જુઓ આપણા પરમેશ્વર આ જ છે.’’ યશાયા 25:6-9
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ