આ પૃથ્વી પર જન્મેલા બધા લોકોને મરવું નિયુક્ત છે,
અને તેઓને પરમેશ્વરના વચન પ્રમાણે જે કાયમ રહે છે,
મૃત્યુના પછીના જીવન માટેની તૈયારીઓ કરવી જોઈએ.
3500 વર્ષ પહેલાં પાસ્ખાપર્વની ઉજવણી કરનારા
ઇસ્રાએલીઓને મિસરની ગુલામીમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા,
પરંતુ જેમણે તે ઉજવ્યો ન હતો તેઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.
આજે પણ એવું જ છે. આપણા ઇલોહિમ પરમેશ્વર, ખ્રિસ્ત આન સાંગ હોંગ
અને માતા પરમેશ્વર, લોકોને કહે છે કે તેઓ નવા કરારના પાસ્ખાપર્વને
નિષ્ફળ થયા વિના ઉજવણી કરે કેમકે તે તેમને પાસ્ખાપર્વ દ્વારા વિપત્તિઓથી થી બચાવવા માગે છે
અને સ્વર્ગનો આશીર્વાદ પણ આપવા માંગે છે.
વિપત્તિ અને રોગચાળો હવે સમગ્ર વિશ્વમાં પ્રચલિત છે.
નવા કરારનો પાસ્ખાપર્વ એક માત્ર સત્ય છે જે વિશ્વને બચાવી શકે છે.
તારી બાજુએ હજાર અને તારે જમણે હાથે દશહજાર માણસો પડશે,
પણ તે તારી પાસે આવશે નહિ. ગીતશાસ્ત્ર 91:7
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ