પરમેશ્વરે પહેલાથી જ આપણને પ્રબોધકો જેવા કે સફાન્યા, માલાખી
પિતર અને યોહાનના દ્વારા આ યુગમાં આવનારી એક મોટી વિપત્તીની
ભવિષ્યવાણી કરી છે. તેઓએ આપણને આ પણ બતાવ્યું છે
કે માત્ર તે લોકો જે પરમેશ્વરની મુદ્રા પ્રાપ્ત કરે છે
જેની પર પવિત્ર આત્માના યુગમાં ઉદ્ધારકર્તા, ઈસુનું નવું નામ
આન સાંગ હોંગ છે, છેલ્લી વિપત્તિથી બચાવવામાં આવી શકે.
જુના કરારના સમયમાં, જે લોકોએ પોતાના ઘરો પર પાસ્ખાના
હલવાનનું લોહી લગાવ્યું હતું, તેઓ વિપત્ત્તિ થી બચાવવામાં આવ્યા હતા.
આ યુગમાં, માત્ર તે લોકો જે પાસ્ખાની રોટલી અને દ્રાક્ષારસ ભાગ લે છે,
જે પાસ્ખાના હળવાનની વાસ્તવિકતા, ઈસુનું માંસ અને લોહીને દર્શાવે છે,
તેઓ પરમેશ્વરની મુદ્રા પ્રાપ્ત કરી શકે છે
અને અંતિમ વિપત્તિથી બચાવવામાં આવી શકે છે.
ચર્ચ ઓફ ગોળના નવા કરારના પાસ્ખાપર્વને મનાવે છે,
જેને ખ્રિસ્ત આન સાંગ હોંગ અને માતા પરમેશ્વરે તેમને શીખવાડ્યું છે,
અને ઈમાનદારીથી ઉદ્ધારના સંદેશનો પ્રચાર કરવાના મિશનને પૂરો કરે છે:
‘અંતિમ વિપત્તિથી બચવા માટે જેને પરમેશ્વરે દુષ્ટોનો ન્યાય
કરવા માટે તૈયાર કરી છે, પરમેશ્વરની મુદ્રાને પ્રાપ્ત કરીએ!'
મારી આંખ દરગુજર કરશે નહિ, ને હું દયા રાખીશ નહિ; હું તારા
આચરણનો બદલો લઈશ, ને તારાં ધિક્કારપાત્ર કૃત્યો તારી નજર
આગળ લાવીશ; ત્યારે તમે જાણશો કે હું યહોવા ખરેખર શિક્ષા કરનારો છું. હઝકિયેલ 7:9
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ