જો આપણું શરીર પોતાના પાણીનો 1-2% ખોવી દે છે,
તો આ અત્યાધિક તરસનું કારણ બની શકે છે. જો આપણું શરીર
પોતાનું 12% પાણી ખોવી દે છે, તો આ મૃત્યુનું કારણ બની શકે છે.
આ આત્મિક દુનિયામાં જે કઈ ક છે,તેનો એક પડછાયો છે, જેમાં બતાવવામાં આવ્યું છે
કે જીવનનું જળ આપણી આત્માઓને પુનર્જીવિત કરવાના માટે જરૂરી છે.
માત્ર આત્મા અને કન્યા- ખ્રિસ્ત આન સાંગ હોંગ અને સ્વર્ગીય માતા નવી યરૂશાલેમ જ
જીવનનું જળ આપી શકે છે જે લોકોને પુનર્જીવિત કરે છે.
જેમકે જુના નિયમમાં પ્રબોધક ઝખાર્યા અને હઝકિયેલ અને
નવા નિયમમાં પ્રેરિત યોહાન અને પાઉલના દ્વારા ભવિષ્યવાણી કરવામાં આવી હતી,
કે પચાસમાના દિવસ પર પવિત્ર આત્મા રેડે છે.
આત્મા તથા કન્યા બન્ને કહે છે, “આવો.” જે સાંભળે છે તે એમ કહે કે, “આવો.” અને જે તરસ્યો હોય તે આવે; જે ચાહે તે જીવનનું પાણી મફત લે. પ્રકટીકરણ 22:17
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ