ઈસુની કૃપાથી આંખો પામેલ આંધળો, સ્વર્ગીય સૈન્ય જોનાર ગેહાઝી, અને ઈસુને પરમેશ્વર તરીકે ઓળખનાર પિતર તથા ઝખ્ખી—આ બધાની જેમ, આત્મિક આંખો ખૂલતાં આપણે ખ્રિસ્ત આન સાંગ હોંગ અને માતા પરમેશ્વરને શોધી શકીએ છીએ.
ચર્ચ ઓફ ગોડના સભ્યો ખ્રિસ્ત આન સાંગ હોંગ દ્વારા પુનઃસ્થાપિત નવા કરારના સાબ્બાથ અને પાસ્ખાપર્વ સહિત પરમેશ્વરની સર્વ આજ્ઞાઓ પાળે છે, અને આત્મિક સમજ આપવા બદલ પરમેશ્વરનો આભાર માનતા જીવે છે.
અને યશાયાની વાત તેઓના સંબંધમાં પૂરી થઈ છે, જે કહે છે, તમે સાંભળતાં સાંભળશો, પણ સમજશો નહિ; ને જોતાં જોશો, પણ તમને સૂઝશે નહિ.’ પણ તમારી આંખોને ધન્ય છે, કેમ કે તેઓ જુએ છે; અને તમારા કાનોને [ધન્ય છે] કેમ કે તેઓ સાંભળે છે.
માથ્થી 13:14–16
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ