રણશિંગડાઓનો પર્વ એ પ્રાયશ્ચિતના દિવસના દસ દિવસ પહેલાં રણશિંગડાં વગાડી પસ્તાવો કરવા પ્રેરિત કરતો પર્વ છે.
પસ્તાવા પહેલાંનું જીવન પાપથી ડાઘાયેલું છે, પરંતુ પસ્તાવા પછીનું જીવન અનંતજીવન તરફ દોરી જતું ધન્ય જીવન છે.
પસ્તાવો કરતાં, એક દિવસ જીવ્યા છતાં હજાર વર્ષ જીવ્યા જેટલું મૂલ્ય મળે છે, અને મૃત્યુ પામ્યા પછી ફરી જીવ્યા જેવું મહિમાવાન જીવન મળે છે. એટલે જ ઈસુએ સૌ પ્રથમ કહ્યું, “પસ્તાવો કરો!”
1. પસ્તાવા પછીના જીવનનું મહત્વ સમજાવતું ‘ઉડાઉ પુત્ર’ નું દ્રષ્ટાંત
2. યૂનાએ પસ્તાવો કર્યા પછી 1,20,000 લોકોને બચાવવા મૂલ્યવાન જીવન જીવ્યું
માટે તમે પસ્તાવો કરો, ને ફરો, જેથી તમારાં પાપ ભૂંસી નાખવામાં આવે, અને એમ પ્રભુની હજૂરમાંથી તાજગીના સમયો આવે. પ્રેરિતોના કૃત્યો 3:19
પણ હમણાં પાપથી મુક્ત થયેલા, અને ઈશ્વરના દાસ થયેલા હોવાથી તમને આ ફળ મળે છે કે તમે પવિત્ર થાઓ છો, અને પરિણામે તમને અનંતજીવન [મળે છે]. રોમનોને પત્ર 6:22
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ