આપણને તે સમય જણાવવા માટે કે તે ફરીથી પૃથ્વી પર ક્યારે આવશે,
ઇસ્રાએલના વિનાશ અને સ્વતંત્રતા દ્વારા જેની સરખામણી
અંજીરના વૃક્ષ સાથે કરવામાં આવી છે, ઈસુએ તેમના શિષ્યોને કહ્યું
કે તેઓ અંજીરના વૃક્ષ પર થી દ્રષ્ટાંત શીખે.
ખ્રિસ્ત આન સાંગ હોંગે અંજીરના વૃક્ષની ભવિષ્યવાણી તેમજ
રાજા દાઉદની ભવિષ્યવાણી ને પણ પૂરી કરી. તેમણે આપણને સિયોનમાં,
જે તેમણે પવિત્ર આત્માના યુગમાં નવા કરારના પાસ્ખાપર્વ દ્વારા
સ્થાપિત કર્યું, માતા પરમેશ્વર વિશે પણ જાણવા દીધું.
તેઓ પરમેશ્વર છે જે આપણને ઉદ્ધાર આપશે.
હવે અંજીરી પરથી તેનું દ્દષ્ટાંત શીખો. જ્યારે તેની ડાળી કુમળી થઈ હોય છે, ને પાંદડાં ફૂટવા માંડે છે, ત્યારે તમે જાણો છો કે ઉનાળો પાસે આવ્યો છે. એમ જ જ્યારે તમે પણ તે બધાં થતાં જુઓ, ત્યારે તમારે જાણવું કે તે પાસે એટલે બારણા આગળ જ છે. માથ્થી 24:32-33
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ