જ્યારે પરમેશ્વરે વિજ્ઞાન અને ટેકનોલોજી, વાહનવ્યવહાર અને ઇન્ટરનેટની પ્રગતિ દ્વારા સુવાર્તા ફેલાવવાનો માર્ગ ખોલ્યો છે, ત્યારે આપણે ઝડપથી નવા કરારનું જ્ઞાન અને ખ્રિસ્ત આન સાંગ હોંગ અને માતા પરમેશ્વર વિશેના સત્યને વિશ્વમાં ફેલાવવું જોઈએ.
ભલે પ્રેરિત પાઉલે સંતોને કેદ કર્યા અને સતાવણી કરી, પણ ઈસુ ખ્રિસ્ત વિશે સત્ય જાણતા પહેલા તેણે એવું કર્યું. તે જ રીતે, આપણે તે લોકોને પરમેશ્વરનું સાચું જ્ઞાન શીખવવું જોઈએ જે સાબ્બાથ અને પાસ્ખાના વિષયમાં ગેરસમજના કારણે ચર્ચ ઓફ ગોડની ટીકા કરે છે. એમ કરીને, આપણે તારણનો આશિષ પ્રાપ્ત કરવામાં તેમનું નેતૃત્વ કરી શકીએ છીએ, જે પરમેશ્વરને સૌથી વધારે પ્રસન્ન કરે છે.
તેમણે તેઓને કહ્યું, “આખા જગતમાં જઈને આખી સૃષ્ટિને સુવાર્તા પ્રગટ કરો. જે કોઈ વિશ્વાસ કરે તથા બાપ્તિસ્મા લે, તે તારણ પામશે; પણ જે વિશ્વાસ નહિ કરે, તે અપરાધી ઠરશે.” માર્ક 16:15–16
. . . ઈશ્વર આપણા તારનાર . . . સર્વ માણસો તારણ પામે, ને તેમને સત્યનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય એવી તેમની ઇચ્છા છે. 1 તિમોથી 2:3–4
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ