અગણિત સંપ્રદાયો અને ધર્મોના યુગમાં, ઈસુએ કડવા દાણાના દ્રષ્ટાંત દ્વારા સત્યને પારખ્યું,
જેના દ્વારા આપણે સંપૂર્ણ ઉદ્ધાર મેળવી શકીએ છીએ.
ઘઉં ત્રણ વારમાં સાત પર્વ છે—સાબ્બાથ અને પાસ્ખા જેવા નવા કરારનું સત્ય, જે પ્રથમ ચર્ચના યુગમાં ઈસુ દ્વારા વાવવામાં આવ્યા હતા.
બીજી બાજુ, રવિવારની આરાધના, નાતાલ અને ક્રોસ અધર્મ છે—કડવા દાણા જે મૂર્તિપૂજક ધર્મોના રીતિ-રિવાજોમાંથી છે,
જેને અંધકાર યુગ દરમિયાન ચર્ચમાં દાખલ કરવામાં આવ્યા હતા.
બાઇબલ સાક્ષી આપે છે કે કડવા દાણા અગ્નિમાં બાળી નાખવામાં આવશે.
બીજી વાર આવેલા ખ્રિસ્ત આન સાંગ હોંગની શિક્ષાઓ પ્રમાણે,
ચર્ચ ઓફ ગોડ નવા કરારના પર્વોને મનાવે છે જેમ ઈસુ અને પ્રેરિતોએ મનાવ્યા હતા.
જેઓ મને ‘પ્રભુ પ્રભુ’ કહે છે, તેઓ સર્વ આકાશના રાજ્યમાં પેસશે એમ તો નહિ,
પણ જેઓ મારા આકાશમાંના પિતાની ઇચ્છા પ્રમાણે કરે છે તેઓ જ પેસશે.
[માથ્થી 7:21]
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ