જોકે બધા મનુષ્ય સ્વર્ગના પાપી છે, એટલે આપણે પરમેશ્વરના વચનોને
નથી સમજી શકતા, અને ન તો આપણે મનુષ્યની સામાન્ય જ્ઞાનની સરખામણી
પરમેશ્વરના મહાન જ્ઞાનથી કરી શકીએ છે જે બ્રહ્માંડનું પ્રબંધન કરે છે.
યહોશુઆ ની જેમ, જ લોકો સ્વીકાર કરે છે કે પરમેશ્વરના વચન સાચા છે,
તેમને આશિષો મળશે. પરંતુ આકાન અને રાજા શાઉલ જેવા લોકો,
જેમણે પોતાના વિચારોનું પાલન કરતા પરમેશ્વરના વચનની
અવજ્ઞા કરી, નષ્ટ કરી દેવામાં આવશે.
ખ્રિસ્ત આન સાંગ હોંગ અને માતા પરમેશ્વર, જે દાઉદની સાથે અને યહોશુઆ ની સાથે હતા,
વાયદો કરે છે કે તેઓ હંમેશા તેમની સાથે રહેશે જે પરમેશ્વરના વચનોનું પાલન કરે છે,
બધી જાતીઓના શિષ્યો બનાવે છે અને તેમને પિતા, પુત્ર અને
પવિત્ર આત્માના નામથી બાપ્તિસ્મા આપે છે.
કેમ કે મારા વિચારો તે તમારા વિચારો નથી,તેમ તમારા માર્ગો તે મારા માર્ગો
નથી” એમ યહોવા કહે છે. “જેમ આકાશો પૃથ્વીથી ઊંચાં છે, તેમ મારા માર્ગો
તમારા માર્ગોથી, ને મારા વિચારો તમારા વિચારોથી ઊંચા છે.”
યશાયા 55:8-9
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ