પ્રથમ ચર્ચના સમયમાં, ક્રોસ મૃત્યુદંડનું સાધન અને મૂર્તિપૂજકવાદનું પ્રતીક હતું.
જોકે, કોન્સ્ટેન્ટાઇનના સમયથી, ખ્રિસ્તીઓ દ્વારા ક્રોસનો ઉપયોગ પ્રતીક તરીકે કરવામાં આવતો હતો.
આજે પણ, જે લોકો ક્રોસ બનાવે છે અને તેની પૂજા કરે છે, તેઓનો નાશ કરવામાં આવશે.
તેથી, આપણે ખ્રિસ્ત દ્વારા સ્થાપિત નવા કરાર પર વિશ્વાસ કરવો જોઈએ, અને તારણ પામવું જોઈએ.
વિશ્વના ઘણા ચર્ચમાં ક્રોસ છે, પરંતુ માત્ર ચર્ચ ઓફ ગોડ મૂર્તિને નકારી કાઢે છે અને નવા કરારનું પાલન કરે છે.
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ