કેથોલિક ચર્ચ અને બાફેલા ઈંડા અને સસલાવાળા અન્ય ચર્ચની ધાર્મિક વિધિ બાઇબલમાંથી નથી ઉત્પન્ન થઈ.
તેમની ઉત્પત્તિ ઇસ્ટર દેવીની આરાધનાથી થઇ છે.
જો પરમેશ્વરના લોકો ઇસ્ટરની આરાધનામાં સામેલ થશે, તો તેમના પર વિપત્તિઓ આવશે.
વર્લ્ડ મિશન સોસાયટી ચર્ચ ઓફ ગોડ બાઇબલના પ્રમાણે પુનરુત્થાનનો દિવસને રોટલી તોડીને મનાવે છે
જેમ ઈસુ અને તેમના શિષ્યોએ 2,000 વર્ષ પહેલા કર્યું હતું.
તે તેઓની સાથે જમવા બેઠા ત્યારે તેમણે રોટલી લઈને સ્તુતિ કરીને ભાંગી, અને તેઓને આપી.
ત્યારે તેઓની આંખો ઊઘડી, અને તેઓએ તેમને ઓળખ્યા. પણ તે તેઓની દષ્ટિમાંથી અદશ્ય થઈ ગયા.
લૂક 24:30–31
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ