બે હજાર વર્ષ પહેલા, પ્રેરિત પાઉલે તે લોકોને જેઓ આંખ બંધ કરીને
અજાણ્યા દેવની પૂજા કરી રહ્યા હતા પ્રચાર કર્યો કે ઈસુ ખ્રિસ્ત પરમેશ્વર છે
જેમણે આકાશ અને પૃથ્વીને બનાવી. તેમજ, આજે, આપણે આત્મા અને કન્યાને
જાણવા અને વિશ્વાસ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ
જે માનવજાતિને બચાવવા માટે આવ્યા છે.
બાઇબલમાં, પરમેશ્વરને બહુવચન સંજ્ઞા એલોહીમ તરીકે, 2,500 થી
વધારે વાર નોંધ કર્યા છે. જેમ આપણે જોઈ શકીએ છીએ
કે પરમેશ્વરની ઈચ્છા પ્રમાણે બનાવવામાં આવેલી પરિવાર પ્રણાલીમાં
પિતા અને માતા બંને સાથે અસ્તિત્વમાં છે, તેમજ તે પરમેશ્વર
જેમની બાઇબલમાં સાક્ષી આપવામાં આવી છે પિતા પરમેશ્વર અને માતા પરમેશ્વર છે.
સંસારના અગણિત ચર્ચો માંથી, એકમાત્ર ચર્ચ જે પિતા પરમેશ્વર અને
માતા પરમેશ્વર પર વિશ્વાસ કરે છે ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી છે.
આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ, યહોવાનું જ્ઞાન પ્રાપ્ત કરવાને
ખંતથી મહેનત કરીએ. તેમની પધરામણી પ્રાત:કાળની જેમ
ખાતરીપૂર્વક છે; તે વરસાદની જેમ... આપણી પાસે આવશે.
હોશિયા 6:3
તેઓ આકાશમાંની વસ્તુઓની પ્રતિમા
તથા પ્રતિછાયાની સેવા કરે છે...
હિબ્રૂઓને પત્ર 8:5
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ