આપણે પરમેશ્વરને શોધવા જોઈએ કેમકે આપણા જીવનની સમસ્યાઓના જવાબ હંમેશા પરમેશ્વર દ્વારા આપવામાં આવે છે.
દાઉદ, યહોશાફાટ અને હિઝકિયાએ આશીર્વાદિત અને વિજયી જીવન જીવ્યું તેનું કારણ આ હતું કે તેઓ માણસો કે ભૌતિક સંસારની વસ્તુઓ પર નહિ પણ પરમેશ્વર પર નિર્ભર હતા.
પરમેશ્વરે આપણા માટે જે આ યુગમાં જીવી રહ્યા છે, પાછલા ઇતિહાસને બાઇબલમાં નોંધ કર્યો છે.
જ્યારે યરીખો પર વિજય પ્રાપ્ત કરવામાં આવ્યો અને લાલ સમુદ્રનું વિભાજન થયું, ત્યારે પરમેશ્વર હંમેશા તેમના લોકોની સાથે હતા.
આને યાદ રાખતા, ચર્ચ ઓફ ગોડ ના સભ્યો કોઈ પણ મુશ્કેલ પરિસ્થિતિમાં હંમેશા પરમેશ્વર પર નિર્ભર રહે છે.
હિઝકિયાએ આખા યહૂદિયામાં એ જ પ્રમાણે કર્યું. પોતાના ઈશ્વર યહોવાની ર્દષ્ટિમામ જર સારું તથા યથાર્થ હતું તે તેણે વિશ્વાસુપણાથી કર્યું.
ઈશ્વરના મંદિરને લગતું, . . . ઈશ્વરની સેવાને અર્થે તેણે હાથમાં લીધું, તે તેણે પોતાના ખરા અંતઃકરણથી કર્યું, ને તેમાં ફતેહ પામ્યો.
2 કાળવૃત્તાંત 31:20–21
ઘણા લોકો યરૂશાલેમમાં યહોવાને માટે અર્પણ અને યહૂદાના રાજા હિઝકિયાના માટે મૂલ્યવાન ભેટો લાવ્યા. ત્યારથી બધા દેશોમાં તે ખૂબ આદર પામ્યા.
2 કાળવૃત્તાંત 32:23
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ