જેમ દરેકના એક પિતા અને એક માતા છે જેમણે તેમને શારીરિક રૂપથી જન્મ આપ્યો છે,
તેમ એક આત્મિક પિતા અને એક આત્મિક માતા પણ છે જે આપણને સ્વર્ગદૂતોની દુનિયામાં અનંત જીવન પ્રદાન કરે છે.
તેના પર વિશ્વાસ કરતા, આપણે નવા કરારના પાસ્ખાને મનાવવો જોઈએ, જે પરમેશ્વરની સંતાન બનવાનો એકમાત્ર માર્ગ છે.
પરમેશ્વરની સંતાન, જે સ્વર્ગના રાજ્યમાં સદાસર્વકાળ રાજ કરશે, તેમણે પરમેશ્વરનું નામ જાણવું જોઈએ.
જેમ સંતોએ ઈસુનું નામ પ્રાપ્ત કર્યું અને પુત્રના યુગમાં બચાવવામાં આવ્યા,
તેમ ચર્ચ ઓફ ગોડના સભ્યો પવિત્ર આત્માના યુગમાં ખ્રિસ્ત આન સાંગ હોંગ અને માતા પરમેશ્વરને ગ્રહણ કરે છે,
આખા વિશ્વને પરમેશ્વરના નામનો પ્રચાર કરે છે અને ઉદ્ધારના સમાચાર પહોંચાડે છે.
પણ જે શિક્ષાના ભાગીદાર સર્વ થયા છે, એવી શિક્ષા તમને ન થાય, તો તમે દાસીપુત્રો છો, ખરા પુત્રો તો નહિ.
વળી આપણાં શરીરોના પિતાઓ આપણને શિક્ષા કરતા હતા, અને આપણે તેઓનું માન રાખતા હતા,
તો આપણા આત્માઓના પિતાને એથી વિશેષ માન આપીને તેમને આધીન ન રહીએ અને જીવીએ?
હિબ્રૂ 12:8–9
કોઈ રથ પર ભરોસો રાખે છે અને કોઈ ઘોડા પર, પણ આપણે આપણા ઈશ્વર યહોવાના નામનું સ્મરણ કરીશું.
ગીતશાસ્ત્ર 20:7
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ