લગભગ 2,000 વર્ષ પહેલા, યહુદી ધર્મના ધાર્મિક નેતાઓ, જેઓ સત્તામાં હતા, તેઓએ ઈસુ પર તારણહાર તરીકે વિશ્વાસ કરવા બદલ પ્રથમ ચર્ચ અને પ્રેરિતોને સતાવ્યા.
જોકે, મનુષ્યના મંતવ્યો અને મૂલ્યો લોકોને ઉદ્ધાર તરફ દોરી શકતા નથી. ઉદ્ધાર માત્ર તેમને મળે છે જે પરમેશ્વર પર વિશ્વાસ કરી સત્યનું પાલન કરે છે.
આ યુગમાં, પિતા પરમેશ્વર અને માતા પરમેશ્વર બાઇબલની ભવિષ્યવાણીઓ પ્રમાણે પૃથ્વી પર આવ્યા છે અને ચર્ચ ઓફ ગોડ ને પુનઃસ્થાપિત કર્યું છે. હવે તેઓ બધાને જીવનનું જળ મફત આપી રહ્યા છે.
આત્મા તથા કન્યા બન્ને કહે છે, “આવો.” . . . જે ચાહે તે જીવનનું પાણી મફત લે. પ્રકટીકરણ 22:17
પ્રથમ ચર્ચે ભારે સતાવણી પર વિજય મેળવી પરમેશ્વરના વચનોનું પાલન કર્યું અને જીવનનો મુગટ પ્રાપ્ત કર્યો. આ યુગમાં પણ, જે લોકો મનુષ્યોના વિચારો છોડી સત્ય પર ધ્યાન આપી તેને અનુસરે છે, તેઓ ઉદ્ધાર પામી શકે છે.
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ