ઈસુ ખ્રિસ્તે આપણને ઘણી બધી આશિષોને પ્રાપ્ત કરવાનો માર્ગ, પાપોની ક્ષમા
પ્રાપ્ત કરવાનો માર્ગ અને સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ કરવાનો માર્ગ શીખવ્યો.
જોકે, ઈસુએ તે યહૂદીઓ વિશે ચિંતિત અને બેચેન મહેસૂસ કર્યું
જેઓએ તેમની નિંદા કરી અને તેમની પર પથરાવ કરવાનું ગંભીર પાપ કર્યું.
ખ્રિસ્ત આન સાંગ હોંગ અને સ્વર્ગીય માતા નવી યરૂશાલેમે નવા કરારના સત્યને
પુનઃસ્થાપિત કર્યું જેને 325 ઈસ્વીમાં નાબૂદ કર્યું હતું, અને પાસ્ખાની રોટલી
અને દ્રાક્ષારસ દ્વારા આપણને પાપોની ક્ષમાની આશિષ આપી અને સદા માટે
મરણને રદ કર્યું. જે લોકો આત્મા અને કન્યાને ઓળખે છે
અને તેમનું પાલન કરે છે, તે સાચે ધન્ય છે.
તે તેઓને પૂછે છે “પણ હું કોણ છું, તે વિષે તમે શું કહો છો?”
ત્યારે સિમોન પિતરે ઉત્તર આપ્યો,
“તમે મસીહ, જીવતા ઈશ્વરના દીકરા છો.”
અને ઈસુએ તેને કહ્યું, “સિમોન યૂનાપુત્ર,
તને ધન્ય છે... આકાશના રાજ્યની કૂંચીઓ હું તને આપીશ.”
માથ્થી 16:15-19
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ