નવો કરાર તે છે જે પરમેશ્વરે બનાવેલી
માનવજાતિને વધારે મૂલ્યવાન બનાવે છે.
નવા કરારનું સત્ય સ્વર્ગીય ખજાનો છે જેને
સ્વર્ગના સ્વર્ગદૂતો પણ જોવાની ઈચ્છા રાખે છે.
પરમેશ્વરે આ સત્ય માત્ર સ્વર્ગના લોકોને આપ્યું છે
જે સ્વર્ગના રાજ્યનો વારસો મેળવી શકે છે.
જેમની પાસે પાસ્ખાની રોટલી અને દ્રાક્ષારસ ખાવાથી
પરમેશ્વરનું માંસ અને લોહી છે, જેને પરમેશ્વરે કહ્યું છે,
‘મેડ ઈન ગોડ’, પરમેશ્વરની સંતાન બની શકે છે.
તેઓ સિયોનમાં જ્યાં ખ્રિસ્ત આન સાંગ હોંગ
અને માતા પરમેશ્વર નિવાસ કરે છે, પાપોની ક્ષમા
અને અનંતજીવનનો આશિષ પ્રાપ્ત કરી શકે છે.
યહોવા કહે છે, “જુઓ, એવો સમય આવે છે કે
જે સમયે હું ઇઝરાયલના વંશજોની સાથે તથા
યહૂદાના વંશજોની સાથે નવો કરાર કરીશ...
હું મારો નિયમ તેઓનાં હ્રદયમાં મૂકીશ,
તેઓના હ્રદયપટ પર તે લખીશ. હું તેઓનો
ઈશ્વર થઈશ, ને તેઓ મારા લોકો થશે.”
યર્મિયા 31:31-33
ત્યારે ઈસુએ તેઓને કહ્યું, “હું તમને
ખચીત ખચીત કહું છું કે... જે કોઈ મારું માંસ
ખાય છે અને મારું લોહી પીએ છે, તેને અનંતજીવન છે.
અને છેલ્લે દિવસે હું તેને પાછો ઉઠાડીશ."
યોહાન 6:53-54
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ