તેમની સંતાનોને સ્વર્ગદૂતોની દુનિયામાં દોરવણી કરવા માટે જ્યાં કોઈ મૃત્યુ નથી,
પરમેશ્વર આ પૃથ્વી પર આવ્યા અને પીડાઓ અને ત્યાં સુધી કે મૃત્યુથી પણ પસાર થયા
જેનો માનવજાતિ શરીરમાં રહેતા અનુભવ કરે છે,
અને તેમની સંતાનો માટે તેમનો અનહદ પ્રેમ બતાવ્યો.
માત્ર ખ્રિસ્ત આન સાંગ હોંગ અને માતા પરમેશ્વરે બાઇબલની
ભવિષ્યવાણીઓ પ્રમાણે પાસ્ખાની રોટલી અને દ્રાક્ષારસના માધ્યમથી
અનંત જીવનનો માર્ગ ખોલી દીધો છે કે આપણા પરમેશ્વર આપણને સિયોનમાં
અનંત જીવન આપે છે. તેથી, ચર્ચ ઓફ ગોડનું માનવું છે
કે ખ્રિસ્ત આન સાંગ હોંગ અને માતા પરમેશ્વર ઉદ્ધારકર્તા છે.
પણ ઈસુ, જેમને ઈશ્વરની કૃપાથી સર્વ માણસોને માટે મરણ
પામવાને અર્થે દૂતો કરતાં થોડી વાર સુધી ઊતરતા કરવામાં આવ્યા,
અને પછી મરણ સહેવાને લીધે જેમના પર ગૌરવ તથા
માનનો મુગટ મૂકવામાં આવ્યો, તેમને જોઈએ છીએ.
હિબ્રૂઓને પત્ર 2:9
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ